Artwork

内容由BusinessModulator提供。所有播客内容(包括剧集、图形和播客描述)均由 BusinessModulator 或其播客平台合作伙伴直接上传和提供。如果您认为有人在未经您许可的情况下使用您的受版权保护的作品,您可以按照此处概述的流程进行操作https://zh.player.fm/legal
Player FM -播客应用
使用Player FM应用程序离线!

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 3 - "રૂસ્તમ નાબીવ" અને નેપાળ નો "કિલર મોઉન્ટેન". Masters of strong morale - Part 3 - - "Rustam Nabiev" & "Killer Mountain" of Nepal.

6:38
 
分享
 
Manage episode 385718334 series 3463861
内容由BusinessModulator提供。所有播客内容(包括剧集、图形和播客描述)均由 BusinessModulator 或其播客平台合作伙伴直接上传和提供。如果您认为有人在未经您许可的情况下使用您的受版权保护的作品,您可以按照此处概述的流程进行操作https://zh.player.fm/legal

મજબૂત મનોબળના મહારથીઓ - પાર્ટ 3 - "રૂસ્તમ નાબીવ" અને નેપાળ નો "કિલર મોઉન્ટેન". Masters of strong morale - Part 3 - - "Rustam Nabiev" & "Killer Mountain" of Nepal.

શારીરિક મર્યાદાઓ આ શું માત્ર માનસિક ખ્યાલ છે ?

વ્યકતિ ક્યારેક સામે ચાલીને પોતાની કાર્ય કરવાની અશક્તિ જાહેર કરીને સ્વયં મર્યાદાની બેડીઓ માં જકડાઈ જતો હોય છે.

ક્યારેક સ્વભાવ જ એવો હોય છે કે દરેક વસ્તુ નો નાકારથી જ પ્રારંભ થાય. તો કેટલાક વળી પોતાને અન્ય થી અધિક માનીને અહંકારથી કાર્ય નો ઇન્કાર કરવા ટેવાયેલા હોય છે.

હકીકતમાં ઘણી વ્યક્તિઓ સ્વયં જાતેજ પોતે મર્યાદાને નોતરે છે અને પછી આખું જીવન એના નિસાસા અને અફસોસ સાથે પસાર કરે છે. તમે ઘણીવાર અણધારી આવી પડેલી આફતો ને લીધે આત્મહત્યા કરતી વ્યક્તિ વિશે સાંભળ્યું હશે , જયારે ઘણા મનોબળ ના મહારથી ઓ એવા પણ હોય છે જે આપત્તિ ને સંપત્તિ માં ફેરવી નાખે અને મુશ્કેલીઓ પર વિજય મેળવી ને એક નવી સિદ્ધિ રચે છે.

Are physical limitations just a mental concept?

A person sometimes walks forward and declares his inability to work and gets stuck in the shackles of self-limitation. Sometimes nature is such that everything starts with rejection.

So some are also accustomed to refuse work out of arrogance, considering themselves more than others. In fact, many people notice the limit themselves and then spend the rest of their lives sighing and regretting it.

You have often heard of a person who commits suicide due to unexpected calamities, while there are many strong-willed people who turn calamities into assets and overcome difficulties to create a new achievement.

#willpower #morel #selfdevlopment #motivational #selfmotivation #gujaratimotivation #gujaratipodcast #suicide #nosuicide #mrmodulator #businessmodulator

#positivetalk #positivity #positivethoughts #positivelife #life #lifelearning #hardlife #easylife #howtomotivate? #howto? #rush #RustamNabiev A man who survived: Russia’s most uplifting Instagram that will inspire you to carry on - Russia Beyond (rbth.com) Rustam Nabiev / @rustam_nabiev92

  continue reading

30集单集

Artwork
icon分享
 
所有剧集

×
 
Loading …

欢迎使用Player FM

Player FM正在网上搜索高质量的播客,以便您现在享受。它是最好的播客应用程序,适用于安卓、iPhone和网络。注册以跨设备同步订阅。

快速参考指南