એક માછીમાર અને વેપારીની વાર્તા - Story of a fisherman and businessman.
Manage episode 367676723 series 3463861
એક માછીમાર અને વેપારીની વાર્તા
મેક્સીકન ફિશરમેન વાર્તા એ મૂળ 1950 ના દાયકાના મધ્યમાં જાણીતા જર્મન લેખક હેનરિચ થિયોડોર બોલ દ્વારા કહેવામાં આવેલી ટૂંકી કહેવતનું રૂપાંતર છે.
આપણા જીવન નો અર્થ કે આસ્થા ,આપણી દૈનિક પસંદગી એન્ડ પ્રાયોરિટી માં દેખાય છે. આપણા સંઘર્ષો , વિજય પરાજય , સફળતા નિષ્ફળતા એ બધા થી આપણે મોટા છીએ . ઓર્ડિનરી ઇસ એક્સટ્રાઓર્ડિનરી . જીવન નાની મોજ મજા થી છલકાય છે એને જી ભરી ને માણતા શીખો.
Story of a fisherman and businessman
The Mexican Fisherman story is an adaptation of a short parable originally told by Heinrich Theodor Böll, a prominent German author in the mid-1950s.
The meaning of our lives, or faith, is reflected in our daily choices and priorities. We are bigger than all our struggles, victories and defeats, successes and failures. Ordinary is extraordinary. Life is bursting with fun, learn to enjoy it to the fullest.
30集单集