Artwork

内容由BusinessModulator提供。所有播客内容(包括剧集、图形和播客描述)均由 BusinessModulator 或其播客平台合作伙伴直接上传和提供。如果您认为有人在未经您许可的情况下使用您的受版权保护的作品,您可以按照此处概述的流程进行操作https://zh.player.fm/legal
Player FM -播客应用
使用Player FM应用程序离线!

સારી આદતો સ્વયંસંચાલિત કેવી રીતે બનાવવી ? How to make good habits automatic?

8:39
 
分享
 
Manage episode 367047926 series 3463861
内容由BusinessModulator提供。所有播客内容(包括剧集、图形和播客描述)均由 BusinessModulator 或其播客平台合作伙伴直接上传和提供。如果您认为有人在未经您许可的情况下使用您的受版权保护的作品,您可以按照此处概述的流程进行操作https://zh.player.fm/legal

સારી આદતો સ્વયંસંચાલિત કેવી રીતે બનાવવી.

હું આ આખી પ્રક્રિયાને અવરોધો ઘટાડવાની પ્રક્રિયા તરીકે ઉલ્લેખ કરું છું. આદત ને ફોલ્લૉ કરવાની સાથે જેટલા ઓછા અવરોધો સંકળાયેલા હશે તેટલી તે આદત સરળતા થી થઇ શકશે.

બીજા શબ્દોમાં કહીએ તો, જેમ જેમ સગવડતા વધે છે, તેમ તેમ આદતને અનુસરવા માં પડતા અવરોધો પણ વધી જાય છે ,એટલે કે વ્યક્તિ પોતાના કમ્ફર્ટ જોન માં રહી ને સારી આદતો વિકસવાનું વિચારે તો તે તેના માટે અઘરું બની જાય છે.

નવી આદતો ક્યાં અને કેવી રીતે અપનાવવી તે નક્કી કરતી વખતે તમારા ડેઈલી રૂટિન માં ઓછા માં ઓછું ચેન્જ કરવા પડે તેવો સમય અને સ્થાન નક્કી કરવુંએ તમારા માટે શ્રેષ્ઠ છે કારણ કે જ્યારે આદતો તમારા જીવનના પ્રવાહમાં બંધબેસતી હોય ત્યારે તેને બાંધવી સરળ બને છે.

How to make good habits automatic.

I refer to this process as “reducing friction". The less friction associated with a habit, the more likely it is to occur. In other words, as convenience increases, so do the odds that you follow through on your habit. When deciding where to practice a new habit, it is best to choose a place that is already along the path of your daily routine. Habits are easier to build when they fit into the flow of your life. (based on James clear's book Atomic habits )

  continue reading

30集单集

Artwork
icon分享
 
Semua episod

×
 
Loading …

欢迎使用Player FM

Player FM正在网上搜索高质量的播客,以便您现在享受。它是最好的播客应用程序,适用于安卓、iPhone和网络。注册以跨设备同步订阅。

快速参考指南